Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 23:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ગેર્શોનીઓમાંના લાદાન તથા શિમઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 ગેર્શોનને બે પુત્રો હતા: લાદાન અને શિમઈ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ગેર્શોનના કુળના વંશજો: લાદાન અને શિમઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ગેશોર્નના પુત્રો હતા: લાઅદાન અને શિમઇ.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 23:7
8 Iomraidhean Croise  

ગેર્શોમનાં પુત્રોમાં મુખ્ય યોએલ, તથા તેના ભાઈઓ એકસો ત્રીસ;


દાઉદે લેવીના પુત્રો પ્રમાણે, એટલે ગેર્શોન, કહાથ, તથા મરારી પ્રમાણે તેમના વર્ગ પડ્યા.


લાદાનના ત્રણ પુત્રો:જ્યેષ્ઠ પુત્ર યહીએલ, ઝેથામ તથા યોએલ.


લાદાન ગેર્શોનીના પિતૃઓનાં [કુટુંબોમાં] મુખ્ય અહીએલી,


કહાથના પુત્રો:અમ્રામ, યિસ્હાર, હેબ્રોન તથા ઉઝ્ઝીએલ.


એનો પુત્ર લાદાન, એનો પુત્ર આમિહુદ, એનો પુત્ર અલીશામા.


ગેર્શોનના પુત્રો, તેમનાં કુટંબો પ્રમાણે:લિબ્ની તથા શિમિઈ.


Lean sinn:

Sanasan


Sanasan