Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 23:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 મરારીના પુત્રો:માહલી તથા મુશી. માહલીના પુત્રો:એલાઝાર તથા કીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 મરારીને બે પુત્રો હતા: માહલી અને મુશી. મુશીને પણ બે પુત્રો હતા: એલાઝાર અને કીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 મરારીના દીકરા માહલી અને મુશી. માહલીના દીકરા: એલાઝાર અને કીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 મરારીના પુત્રો: માહલી અને મૂશી. માહલીના પુત્રો: એલઆઝાર અને કીશ.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 23:21
10 Iomraidhean Croise  

ઉઝ્ઝીએલનો જ્યેષ્ઠ પુત્ર મિખા હતો, બીજો યિશ્શિયા હતો.


એલાઝાર મરણ પામ્યો, તેને એકે પુત્ર નહોતો, પણ ફક્ત પુત્રીઓ હતી.તેઓના [પિતરાઈ] ભાઈઓ, એટલે કીશના પુત્રો, તેઓની સાથે પરણ્યા.


દાઉદે લેવીના પુત્રો પ્રમાણે, એટલે ગેર્શોન, કહાથ, તથા મરારી પ્રમાણે તેમના વર્ગ પડ્યા.


મરારીના પુત્રો:માહલી તથા મૂશી. લેવીઓનાં કુરુંબો અનુક્રમે આ પ્રમાણે છે:


ગેર્શોનનો પુત્ર લિબ્ની, એનો પુત્ર યાહાથ, એનો પુત્ર ઝિમ્મા,


એનો પુત્ર શિમા, એનો પુત્ર હાગ્ગિયા, ને એનો પુત્ર અસાયા.


એલાઝારથી ફીનહાસ થયો, ફીનહાસથી આબીશૂઆ થયો;


અને મરારીના પુત્રો:માહલી તથા મૂશી. લેવીઓનાં કુટંબો, તેમની પેઢીઓ પ્રમાણે એ હતાં.


મરારીથી માહલીઓનું કુટુંબ તથા મુશીઓનું કુટુંબ થયાં. મરારીનાં કુટુંબો એ છે.


Lean sinn:

Sanasan


Sanasan