Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 23:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 હેબ્રોનના પુત્રો:જ્યેષ્ઠ પુત્ર યરિયા, બીજો આમાર્યા ત્રીજો યાહઝીએલ, અને ચોથો યકામામ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 કહાથના ત્રીજા પુત્ર હેબ્રોનને ચાર પુત્રો હતા: જયેષ્ઠપુત્ર યરિયા, પછી અમાર્યા, યાહઝિયેલ, અને યકામામ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 હેબ્રોનના દીકરા: સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 હેબ્રોનના પુત્રો: સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામઆમ.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 23:19
6 Iomraidhean Croise  

હેબ્રોનના પુત્રોમાં મુખ્ય અલીએલ, તથા તેના ભાઈઓ એંશી;


કહાથના ચાર પુત્રો:આમ્રામ, ઇસહાર, હેબ્રોન તથા ઉઝ્ઝીએલ.


ઇસહારનો જ્યેષ્ઠ પુત્ર શલોમિથ હતો.


ઉઝ્ઝીએલનો જ્યેષ્ઠ પુત્ર મિખા હતો, બીજો યિશ્શિયા હતો.


હેબ્રોનના પુત્રોમાં યરિયા મુખ્ય હતો, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ, ચોથો યકામામ.


હેબ્રોનીઓના પિતૃઓનાં [કુટુંબોની] વંશાવળી પ્રમાણે તેઓમાંનો મુખય યરિયા હતો. દાઉદની કારકિર્દીના ચાળીસમા વર્ષમાં તેઓની‍ ચૂંટણી થઈ, ને તેઓમાંના કેટલાક શૂરવીર પુરુષો ગિલ્યાદના આઝેરમાં મળી આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan