Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 23:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તેમાં યાહાથ જ્યેષ્ઠ હતો, ને ઝીઝા એ બીજો; પણ યેઉએશને તથા બરીઆને ઘણા પુત્રો ન હતા, માટે ગણતરીમાં તેઓ એક કુટુંબના ગણાયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 તેમાં યાહાથ જયેષ્ઠ અને ઝીઝા બીજો હતો. યેઉશ અને બરિયાને બહુ વંશજ ન હોઈ, એક જ ગોત્ર ગણાયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 યાહાથ જ્યેષ્ઠ હતો, તેની પછી બીજા ક્રમે ઝીઝાહ, પણ યેઉશ અને બરિયાને ઘણાં પુત્રો ન હતા, તેથી તેઓ એક જ કુટુંબ તરીકે ગણાયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 યાહાથ જ્યેષ્ઠ હતો અને ઝીઝાહ બીજો હતો; યાહાથ અને બરીઆહને ઘણા પુત્રો ન હતા તેથી તેઓ એક જ કુટુંબ તરીકે ગણાયા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 23:11
2 Iomraidhean Croise  

શલોમોથના ચાર પુત્રો:યાહાથ, ઝીઝા, યેઉશ તથા બરીઆ.


કહાથના ચાર પુત્રો:આમ્રામ, ઇસહાર, હેબ્રોન તથા ઉઝ્ઝીએલ.


Lean sinn:

Sanasan


Sanasan