૧ કાળવૃત્તાંત 21:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેણે દાઉદને લોકની ગણતરીનો કુલ આંકડો કહ્યો. એટલે ઇઝરાયલમાં બધા મળીને અગિયાર લાખ તરવરિયા પુરુષો હતા. અને યહૂદિયામાં તરવરિયા માણસો ચાર લાખ સિત્તેર હજાર હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 તેણે દાવિદ રાજાને લડવૈયા પુરુષોની ગણતરીની કુલ સંખ્યા જણાવી: ઇઝરાયલમાં તરવાર ચલાવી શકે એવા કુલ અગિયાર લાખ પુરુષો હતા; તો યહૂદિયામાં એવા ચાર લાખ સિત્તેર હજાર હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પછી યોઆબે લડવૈયા માણસોની ગણતરીનો કુલ આંકડો દાઉદને જણાવ્યો. ઇઝરાયલમાં અગિયાર લાખ તલવાર ચલાવી શકે તેવા પુરુષો હતા. એકલા યહૂદિયામાં ચાર લાખ સિત્તેર હજાર સૈનિકો હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ5 યોઓબે વસતી ગણતરીના આંકડા દાઉદને આપ્યા; લશ્કરમાં જોડાઇ શકે, ને શસ્ત્ર ચલાવી શકે તેવા પુખ્ત માણસો ઇસ્રાએલમાં 11,00,000 અને યહૂદિયામાં તે 4,70,000 હતા. Faic an caibideil |