૧ કાળવૃત્તાંત 21:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 કેમ કે મૂસાએ આરણ્યમાં બનાવેલો યહોવાનો મંડપ તથા દહનીયાર્પણની વેદી તે સમયે ગિબ્યોનમાંના ઉચ્ચસ્થાનમાં હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 એ સમયે મોશેએ વેરાન- પ્રદેશમાં બનાવેલો મુલાકાતમંડપ અને યજ્ઞવેદી ગિબ્યોનમાં ભજનના ઉચ્ચસ્થાનમાં હતાં; Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 કેમ કે મૂસાએ અરણ્યમાં બનાવેલો યહોવાહનો મુલાકાતમંડપ તથા દહનીયાર્પણની વેદી, તે સમયે ગિબ્યોનના ઉચ્ચપ્રદેશમાં હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ29 એ વખતે મૂસાએ વગડામાં બનાવેલો યહોવાનો પવિત્ર મંડપ અને દહનાર્પણની વેદી હજી ગિબયોનના ઉચ્ચસ્થાન પર હતા. Faic an caibideil |