Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 2:52 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

52 કિર્યાથ-યારીમના પિતા શોબાલને આ પુત્રો હતા : હારોએ, તથા મનુહોથના અર્ધ ભાગ [ના લોક].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

52 કિયાર્થ- યારીમના પિતા શોબાલના વંશજો હારોએહ અને મનુહોથના અડધા ભાગના લોક હતા. કિયાર્થ-યારીમનાં કુટુંબો આ છે:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

52 કિર્યાથ-યારીમના પિતા શોબાલના વંશજો આ હતા: હારોએ, મનુહોથના અડધા ભાગના લોકો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

52 કિર્યાથયઆરીમનો પિતા શોબાલને આ પુત્રો હતા: હારોએહ તથા મનુહોથના અર્ધા ભાગના લોકો,

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 2:52
5 Iomraidhean Croise  

બેથલેહેમનો પિતા સાલ્મા, ને બેથ-ગાદેરનો પિતા હારેફ.


કિર્યાથ-યારીમનાં કુટુંબો:યિથ્રિઓ, પુથીઓ, શુમાથીઓ તથા મિશ્રાઈઓ, તેઓથી સોરાથીઓ તથા એશ્તાઓલીઓ થયા.


સાલ્માના પુત્રો:બેથલેહેમ તથા નટોફાથીઓ, આટ્રોથ-બેથ-યોઆબ તથા માનાહાથીઓનો અર્ધ ભાગ, તથા સોરાઈઓ.


શોબાલના પુત્ર રાયાથી યાહાથ થયો. યાહાથથી આહુમાય તથા લાહાદ થયા. એ સોરાથીઓનાં કુટુંબો છે.


અને ઇઝરાયલી લોકો, ચાલી નીકળીને ત્રીજે દિવસે તેઓનાં નગરોમાં પહોંચ્યા. હવે તેઓનાં નગરો તો ગિબ્યોન ને કફીરા ને બેરોથ ને કિર્યાથ-યારીમ હતાં.


Lean sinn:

Sanasan


Sanasan