૧ કાળવૃત્તાંત 2:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 યહૂદાના પુત્રો:એર, ઓનાન તથા શેલા; એ ત્રણ તેને કનાની બાથ-શૂઆને પેટે થયા હતા. યહૂદાનો જ્યેષ્ટ પુત્ર એર યહોવાની ર્દષ્ટિમાં ભૂંડો હતો, તેથી એમણે તેને મારી નાખ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 યહૂદાના પુત્રો તેની કનાની પત્ની બાથ-શૂઆને જન્મેલા પુત્રો-એર, ઓનાન તથા શેલા. તેનો જયેષ્ઠપુત્ર એર એટલો દુષ્ટ હતો કે પ્રભુએ તેને મારી નાખ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 યહૂદાના દીકરાઓ: એર, ઓનાન તથા શેલા. તેઓ કનાની બાથ-શૂઆથી જન્મ્યા હતા. યહૂદાનો જયેષ્ઠ દીકરો એર ઈશ્વરની દ્રષ્ટિમાં દુર્જન હતો. ઈશ્વરે તેને મારી નાખ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ3 યહૂદાના પુત્રો: એર, ઓનાન અને શેલાહ, એ ત્રણેની માતા કનાની સ્રી બાથશુઆ હતી. યહૂદાનો જ્યેષ્ઠપુત્ર એરે એવું કર્યું જે યહોવાની નજરમાં અનિષ્ટ હતું અને યહોવાએ તેનું મોત નિપજાવ્યું. Faic an caibideil |