૧ કાળવૃત્તાંત 2:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 હેસ્રોનના પુત્ર કાલેબને તેની પત્ની અઝુબાને પેટે તથા યરીઓથને પેટે [સંતાન] થયા. તેના પુત્રો આ હતા : યેશેર, શોબાબ તથા આર્દોન. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 હેસ્રોનના પુત્ર કાલેબની પત્ની અઝુબા હતી. તેમને યરીયોથ નામની દીકરી હતી. અઝુબાથી ત્રણ પુત્રો પણ થયા: યેશેર, શોબાબ તથા આર્દોન. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 હેસ્રોનનો દીકરો કાલેબ: તેની પત્ની અઝૂબાહ તથા તેની દીકરી યરીઓથ. યરીઓથના દીકરાઓ: યેશેર, શોબાબ તથા આર્દોન. Faic an caibideilપવિત્ર બાઈબલ18 હેસ્રોનના પુત્ર કાલેબ, તેની પત્ની અઝુબાહ દ્વારા થયેલા પુત્ર યરીઓથનો પિતા હતો. તેના પુત્રો આ હતા: યેશેર, શોબાબ તથા આદોર્ન. Faic an caibideil |