૧ કાળવૃત્તાંત 17:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 કેમ કે, હે મારા ઈશ્વર તમે તમારા સેવકને સ્પષ્ટ કહ્યું છે કે, તમે તેનું કટુંબ કાયમ રાખશો. માટે આ તમારા સેવકે તમારી આગળ પ્રાર્થના કરવાની હિમ્મત કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 “હે મારા ઈશ્વર, તમને આ પ્રાર્થના કરવાની મેં હિંમત કરી છે. કારણ, તમે તમારા સેવક આગળ આ બધી વાતો પ્રગટ કરી છે અને મારા રાજવંશને સ્થાપિત કરશો એમ મને જણાવ્યું છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 હે મારા ઈશ્વર, તમારા આ સેવકને તમે સ્પષ્ટ કહ્યું છે કે તમે તેના કુટુંબને ટકાવી રાખશો. માટે આ તમારા સેવકે તમારી આગળ પ્રાર્થના કરવાની હિંમત કરી છે. Faic an caibideilપવિત્ર બાઈબલ25 “હે મારા દેવ, તમારા આ સેવકના વંશને રાજગાદી પર સ્થાપવાનો તમારો ઇરાદો તમે મારી આગળ પ્રગટ કર્યો છે તેથી હું તમારી આગળ આવી પ્રાર્થના કરવાની હિંમત કરું છું. Faic an caibideil |