૧ કાળવૃત્તાંત 14:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 દાઉદ યરુશાલેમમાં બીજી સ્ત્રીઓ પરણ્યો; ત્યાં તેને બીજા પુત્રો તથા પુત્રીઓ થયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 દાવિદે યરુશાલેમમાં બીજી વધારે પત્નીઓ કરી અને તેને ઘણા પુત્રો-પુત્રીઓ થયાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 યરુશાલેમમાં, દાઉદે વધારે પત્નીઓ કરી અને તે બીજા ઘણાં દીકરા-દીકરીઓનો પિતા થયો. Faic an caibideilપવિત્ર બાઈબલ3 યરૂશાલેમમાં દાઉદે વધારે પત્નીઓ કરી અને તેને વધુ પુત્રપુત્રી જન્મ્યાં. Faic an caibideil |