૧ કાળવૃત્તાંત 14:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પલિસ્તીઓએ ફરીથી બીજી વાર નીચાણના પ્રદેશમાં ધાડ પાડી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 થોડા જ વખત પછી પલિસ્તીઓ રફાઈમના ખીણપ્રદેશમાં ફરી વાર આવીને લૂંટ ચલાવવા લાગ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પછી પલિસ્તીઓએ ફરીથી બીજી વાર ખીણમાં લૂંટ ચલાવી. Faic an caibideilપવિત્ર બાઈબલ13 પલિસ્તીઓએ ફરી ખીણમાં જમાવટ કરી. Faic an caibideil |