૧ કાળવૃત્તાંત 13:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તે વાત સર્વ લોકોની ર્દષ્ટિમાં ઠીક લાગી, અને આખી સભાએ કહ્યું, “આપણે એમ કરીશું.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 સમગ્ર સભાને એ વાત પસંદ પડી; તેથી સૌએ તેમ કરવા સંમતિ આપી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તે બાબતમાં આખી સભા સહમત થઈ, કેમ કે બધા લોકોની દ્રષ્ટિમાં એ જ યોગ્ય હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ4 સમગ્ર સભા તેમની સાથે સહમત થઇ, કારણ બધા લોકોની ષ્ટિએ એ જ યોગ્ય હતું. Faic an caibideil |