૧ કાળવૃત્તાંત 12:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 એફ્રાઈમના પુત્રોમાંથી વીસ હજાર આઠસો. તેઓ પોતાના પિતાનાં કુટુંબોમાં નામીચા શૂરવીર પુરુષો [હતા]. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 એફ્રાઇમના પુત્રોમાંથી વીસ હજાર આઠસો, તેઓ પોતાના પિતાના કુટુંબમાં નામાંકિત શૂરવીર પુરુષો હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ30 એફ્રાઇમના કુલસમૂહના: 20,800 વીર યોદ્ધાઓ, જેમણે બધાએ જ પોતપોતાના કુલમાં ખ્યાતિ મેળવી હતી. Faic an caibideil |