૧ કાળવૃત્તાંત 12:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 તેઓએ ભટકતાં ધાડાં વિરુદ્ધ દાઉદને સહાય કરી; કેમ કે તેઓ સર્વ શૂરવીરો તથા સૈન્યમાં સરદારો હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 તેઓ દાવિદની લશ્કરી ટુકડીઓના અધિકારીઓ હતા; કારણ તેઓ સૌ કુશળ યોદ્ધાઓ હતા. પાછળથી તેઓ ઇઝરાયલી સૈન્યમાં સેનાપતિઓ થયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તેઓએ ભટકતા ઘાડાં વિરુદ્ધ દાઉદને સહાય કરી, કેમ કે તેઓ સર્વ શૂરવીરો હતા. પછી તેઓ સૈન્યમાં સરદારો થયા. Faic an caibideilપવિત્ર બાઈબલ21 એ બધા ટુકડીના નાયક તરીકે દાઉદને મદદ કરતા હતા, કારણ તેઓ બધા જ કસાયેલા યોદ્ધા હતા એટલે પાછળથી તેઓ લશ્કરમાં સેનાપતિઓ થયા. Faic an caibideil |