Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 11:39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 સેલેક આમ્મોની, સરુયાના પુત્ર યોઆબનો શાસ્ત્રવાહક નાહરાય બેરોથી;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 સેલેક આમ્મોની, સરુયાના દીકરા યોઆબનો શસ્ત્રવાહક નાહરાય બેરોથી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 આમ્મોનનો પુત્ર સેલેક, બેરોથનો પુત્ર નાહરાય-જે સરૂયા પુત્ર યોઆબનો શસ્રવાહક હતો;

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 11:39
4 Iomraidhean Croise  

સેલેક આમ્મોની, નાહરાય બેરોથી, સરુયાના દિકરા યોઆબના શસ્‍ત્રવાહકો;


નાથાનનો ભાઈ યોએલ, હાગ્રીનો પુત્ર મિબ્હાર;


ઇરા યિથ્રી, ગારન યિથ્રી;


ત્યારે તેણે એક જુવાનને, એટલે પોતાના શસ્‍ત્રવાહકને, ઉતાવળથી બોલાવીને કહ્યું, “તારી તરવાર કાઢીને મને મારી નાખ, જેથી લોક એમ ન કહે કે એક સ્‍ત્રીએ [અબીમેલેખને] મારી નાખ્યો.” તે જુવાને તેની આરપાર [તરવાર] ભોંકી દીધી. એટલે તે મરી ગયો.


Lean sinn:

Sanasan


Sanasan