Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 11:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 યહોયાદાના પુત્ર બનાયાએ એ કાર્યો કર્યા, તેથી એ ત્રણ યોદ્ધાઓના જેવો તે નામાંકિત થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 તે ત્રીસમાંનો એક હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 યહોયાદાના દીકરા બનાયાએ એ કાર્યો કર્યાં, તેથી તે પેલા ત્રણ યોદ્ધાઓના જેવો નામાંકિત થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 ત્રિપુટીમાં તે પ્રખ્યાત થયો અને

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 11:24
5 Iomraidhean Croise  

અને યહોયાદાનો દિકરો બનાયા કરેથીઓ તથા પલેથીઓનો [પરદેશી અંગરક્ષકોનો] ઉપરી હતો. અને દાઉદના દીકરા મુખ્ય કારભારી હતા.


વળી તેણે એક મોટા કદાવર પાંચ હાથના મિસરી પુરુષને મારી નાખ્યો. તે મિસરીના હાથમાં વણકરની તોરના જેવી એક બરછી હતી. એ ફક્ત લાકડી લઈને તેની પાસે જઈ પહોંચ્યો, ને મિસરીના હાથમાંથી બરછી છીનવી લઈને તેની જ બરછીથી તેને મારી નાખ્યો.


તે ત્રીસમાં નામીચો હતો, પણ તે પેલા ત્રણની બરોબરી કરી શક્યો નહિ; દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી ઠરાવ્યો.


કીશના પુત્ર શાઉલને લીધે દાઉદ હજી સંતાતો ફરતો હતો તેવામાં તેની પાસે જેઓ સિકલાગ આવ્યા તેઓ આ છે; અને તેઓ તેને યુદ્ધમાં સહાય કરનાર શૂરવીરોમાંના હતા.


વળી સદોક એક જુવાન તથા શૂરવીર પુરુષ તથા તેના પિતાના કુટુંબના બાવીસ સરદાર તેની સાથે હતા.


Lean sinn:

Sanasan


Sanasan