૧ કાળવૃત્તાંત 11:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 દાઉદ તે સમયે ગઢમાં હતો, ને પલિસ્તીઓનું થાણું બેથલેહેમમાં હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 એ વખતે દાવિદ ગઢમાં હતો અને પલિસ્તીઓએ બેથલેહેમનો કબજો લીધો હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 દાઉદ તે સમયે ગઢમાં હતો, બેથલેહેમમાં પલિસ્તીઓનું થાણું હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ16 તે વખતે દાઉદ ત્યાં સંતાયેલો હતો અને પલિસ્તીઓની છાવણી બેથલેહેમમાં હતી. Faic an caibideil |