૧ કાળવૃત્તાંત 11:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પાસ-દામ્મીમમાં તે દાઉદની સાથે હતો, ને ત્યાં જવના ખેતરમાં પલિસ્તીઓ લડાઈને માટે એકત્ર થયા હતા; અને લોકો એમની આગળથી નાસતા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 પાસ-દામ્મીમમાં પલિસ્તીઓ સાથેની લડાઈમાં તે દાવિદને પક્ષે લડયો હતો. ઇઝરાયલીઓ ભાગવા લાગ્યા ત્યારે તે જવના ખેતરમાં હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પાસ-દામ્મીમમાં તે દાઉદની સાથે હતો, ત્યાં જવના ખેતરમાં પલિસ્તીઓ લડાઈને સારુ એકઠા થયા હતા, લોકો પલિસ્તીઓની આગળથી નાસતા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ13 જ્યારે પલિસ્તીઓ પાસ-દામ્મીમમાં યુદ્ધ માટે ભેગા થયા ત્યારે એ જવના એક ખેતરમાં દાઉદની સાથે હતો. સૈન્ય પલિસ્તીઓથી ભાગી ગયું હતું. Faic an caibideil |