Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 1:42 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 એસેરના પુત્રો:બિલ્હાન, ઝાવાન, તથા યાકાન. દીશાનના પુત્રો:ઉસ તથા આરાન

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

42 એસેરના પુત્રો: બિલ્હાન, ઝાવાન તથા યાકાન. દિશાનના પુત્રો: ઉસ તથા આરાન.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 એસેરના દીકરા: બિલ્હાન, ઝાવાન તથા યાકાન. દિશાનના દીકરા: ઉસ તથા આરાન.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

42 એસેરના પુત્રો: બિલ્હાન, ઝાઅવાન તથા યાઅકાન, દિશાનના પુત્રો: ઉસ તથા આરાન.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 1:42
5 Iomraidhean Croise  

અનાનો પુત્ર:દીશોન, દીશોનના પુત્રો:હામ્રાન, એશ્બાન, યિથ્રાન તથા કરાન.


ઇઝરયલી લોકો પર કોઈ રાજાએ રાજ કર્યું તે પહેલાં અદોમ દેશમાં જે રાજાઓ રાજ કરતા હતાં તે આ છે: એટલે બયોરનો પુત્ર બેલા : તેના નગરનું નામ દીનહાબા હતું.


અરે અદોમની દિકરી, ઉસ દેશમાં રહેનારી, તું હર્ષ તથા આનંદ કર. તારી પાસે પણ પ્યાલો આવશે! તું ચકચૂર થઈને પોતાને નગ્ન કરીશ.


અને બની-યાકાનથી નીકળીને તેઓએ હોર-હાગિદગાદમાં છાવણી કરી.


Lean sinn:

Sanasan


Sanasan