Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 1:39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 લોટાનના પુત્રો:હોરી તથા હોમામ; તિમ્ના લોટાનની બહેન હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

39 લોટાનના પુત્રો: હોરી તથા હોમામ; તિમ્ના લોટાનની બહેન હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 લોટાનના દીકરા: હોરી તથા હોમામ. લોટાનની બહેન તિમ્ના.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 લોટાનના પુત્રો: હોરી અને હોમામ અને લોટાનની બહેન તિમ્ના હતી.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 1:39
5 Iomraidhean Croise  

અને લોટાનના દિકરા હોરી તથા હેમા હતા; અને લોટાનની બહેન તિમ્ના હતી.


સેઈરના પુત્રો:લોટાન, શેબાલ, સિબયોન, અના, દિશોન, એસેર તથા દીશાન.


શોબાલના પુત્રો:આલ્યાન, માનાહાથ, એબાલ, શફી તથા ઓનામ, સિબયોનના પુત્રો:આયાહ તથા અના.


અગાઉ હોરીઓ પણ સેઈરમાં રહેતા હતા, પણ તેઓ પછી એસાવપુત્રો તેમની જગાએ આવ્યા; અને તેઓ પોતાની આગળથી તેમનો નાશ કરીને તેમની જગાએ વસ્યા. જેમ ઇઝરાયલે જે દેશ યહોવાએ તેઓને વતનને માટે આપ્યો તેને કર્યું હતું તેમ જ].


જેમ હોરીઇઓનો વિનાશ કરીને તેમણે સેઈરવાસી એસાવપુત્રોના લાભમાં કર્યું હતું તેમજ. અને તેઓએ તેમનું વતન લઈ લીધું, ને તેમની જગ્યાએ તેઓ આજ સુધી વસ્યા.


Lean sinn:

Sanasan


Sanasan