Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 1:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 તેઓની વંશાવળી આ છે: ઇશ્માએલનો જ્યેષ્ઠ પુત્ર નબાયોથ:પછી કેદાર, આદબેલ, મિબ્સામ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 તેમની વંશાવળી આ પ્રમાણે છે: ઇશ્માએલના પુત્રો: નબાયોથ જયેષ્ઠપુત્ર, પછી કેદાર, આદબએલ, મિબ્સામ,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 તેઓની વંશાવળી આ છે: ઇશ્માએલના દીકરા: તેનો જ્યેષ્ઠ દીકરો નબાયોથ પછી કેદાર, આદબએલ, મિબ્સામ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 આ તેઓની વંશાવળી છે: ઇશ્માએલનો: જયેષ્ઠ પુત્ર નબાયોથ, કેદાર, આદબએલ, મિબ્સામ,

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 1:29
8 Iomraidhean Croise  

ત્યારે એસાવ ઇશ્માએલની પાસે ગયો, ને ઇબ્રાહિમના દિકરા ઇશ્માએલની દીકરી માહાલાથ, જે નબાયોથની બહેન, તેને તેણે પોતાની પત્નીઓ ઉપરાંત પત્ની કરી.


ઇબ્રાહિમના પુત્રો:ઇસહાક તથા ઇશ્માએલ.


મિશ્મા, દુમા, માસ્સા; હદાદ, તેમા,


પરાક્રમીનાં તીક્ષ્ણ તીરો તથા કોલસાના અંગારા [તને મળશે].


હે યરુશાલેમની પુત્રીઓ, કેદારના તંબુઓની માફક હું શ્યામ [તથા] સુલેમાનના પડદાઓની માફક સુંદર છું.


અને ધનુર્ધારરીઓની સંખ્યાનો શેષ, -કેદારીઓના શૂરવીરો, થોડા થશે; કેમ કે, હું ઇઝરાયલનો ઈશ્વર યહોવા બોલ્યો છું.”


કેદારનાં સર્વ ટોળાં તારે માટે ભેગાં કરવામાં આવશે, નબાયોથના ઘેટા તારી સેવાના કામમાં આવશે; તેઓ માન્ય થઈ મારી વેદી પર ચઢશે, ને મારા સુશોભિત મંદિરને હું શોભાયમાન કરીશ.


Lean sinn:

Sanasan


Sanasan