Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 1:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 એબેરને બે પુત્ર થયા; એકનું નામ પેલેગ હતું, કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયા. તેના ભાઈનું નામ યોકટાન હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 એબેરને બે પુત્ર હતા: એકનું નામ પેલેગ પાડયું હતું; કારણ, તેના સમયમાં પૃથ્વીના વિભાગ થઈ ગયા હતા. બીજા પુત્રનું નામ યોકટાન હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 એબેરના બે દીકરા હતા: પેલેગ અને યોકટાન. પેલેગના સમયમાં પૃથ્વીના વિભાગ થયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 એબેરને બે પુત્રો હતા; એકનું નામ પેલેગ હતું, કારણ તેના દિવસોમાં પૃથ્વીના લોકોમાં વિભાજન થયું હતું; એના ભાઈનું નામ યોકટાન

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 1:19
6 Iomraidhean Croise  

અને શેમ હેબેરના બધા પુત્રોનો પૂર્વજ, અને જે યાફેથનો વડો ભાઈ હતો, તેને પણ સંતાન થયાં.


નેઅ હેબેરને બે દિકરા થયા : એકનું નામ પેલેગ [એટલે વિભાગ] , કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયા; અને તેના ભાઈનું નામ યોકટાન હતું.


આર્પાકશાદથી શેલા થયો, અને શેલાથી એબેર થયો.


યોકટાનથી આલ્મોદાદ, શેલેફ, હાસાર્માવેથ, યેરાહ;


પણ કિત્તીમના કિનારાથી વહાણો [આવશે] , અને તેઓ આશૂરને દુ:ખ દેશે, ને એબેરને દુ:ખ દેશે, અને તે પણ નાશ પામશે.”


Lean sinn:

Sanasan


Sanasan