સફાન્યા 3:18 - પવિત્ર બાઇબલ C.L.18 તે ગાયન કરશે અને તારે લીધે પર્વોત્સવના આનંદ જેવા આનંદથી હરખાશે.” પ્રભુ કહે છે, “મેં આવી પડનાર દુર્દશાની ધાકનો અંત આણ્યો છે અને તારું લાંછન દૂર કર્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તારામાંના જેઓ મુકરર ઉત્સવને માટે દિલગીર છે તેઓને હું ભેગા કરીશ; તારા ઉપરનો બોજો [તેઓને] મહેણારૂપ હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તારામાંના જેઓ મુકરર ઉત્સવને સારુ દિલગીર છે તેઓને હું ભેગા કરીશ અને તારા પરનો તેઓનો બોજો મહેણાંરૂપ થશે. Faic an caibideilપવિત્ર બાઈબલ18 મેં નિશ્ચિત કરેલા ધામિર્ક ઉત્સવ પર શોક કરનારાઓને એકત્ર કર્યા છે. અને તમને આપેલાં અપમાન પાછા લઇ લઇશ. Faic an caibideil |