ઝખાર્યા 8:11 - પવિત્ર બાઇબલ C.L.11 પણ હવે તો દેશના બચી ગયેલા લોકો પ્રત્યેનું મારું વર્તન અલગ પ્રકારનું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 પણ હવે આ લોકોમાંના બચી રહેલાઓ પ્રત્યે હું પહેલાંની જેમ વર્તીશ નહિ, એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પણ હવે હું આ લોકોના બચેલાઓની સાથે અગાઉની માફક વર્તીશ નહિ.’ એવું સૈન્યોના યહોવાહ કહે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ11 પણ હવે હું એ લોકોમાંના બચવા પામેલા માણસો સાથે પહેલાની જેમ નહિ વર્તું.” એવુ યહોવા કહે છે. Faic an caibideil |