Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 6:4 - પવિત્ર બાઇબલ C.L.

4 પછી મેં દૂતને પૂછયું, “મુરબ્બી, આ રથોનો શો અર્થ છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ત્યારે મેં મારી સાથે વાત કરનાર દૂતને પૂછયું, “હે મારા મુરબ્બી, તેઓ શું છે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેથી મેં મારી સાથે વાત કરનાર દૂતને પૂછ્યું કે, “મારા માલિક, આ શું છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પછી મેં મારી સાથે વાત કરનાર દેવદૂતને પૂછયું, “અને આ શું છે મુરબ્બી?”

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 6:4
5 Iomraidhean Croise  

મેં પૂછયું, “મહાશય, આ ઘોડાઓનો શો અર્થ છે?” તેણે જવાબ આપ્યો, “તેનો શો અર્થ થાય છે તે હું તને બતાવીશ.”


પછી મેં દૂતને પૂછયું, “મહાશય, આ બધાં શો અર્થ સૂચવે છે?”


મેં દૂતને પૂછયું. “તેઓ તેને ક્યાં લઈ જાય છે?”


Lean sinn:

Sanasan


Sanasan