Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 5:1 - પવિત્ર બાઇબલ C.L.

1 મેં ફરીથી નજર કરી તો આ વખતે મેં આકાશમાં ઊડતું ઓળિયું જોયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ત્યારે મેં મારી નજર ફરીથી ઊંચી કરીને જોયું, તો મેં એક ઊડતું ઓળિયું [જોયું].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ત્યારે મેં પાછા ફરીને મારી આંખો ઊંચી કરીને જોયું, તો મેં એક ઊડતું ઓળિયું જોયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ફરી મેં ઊંચે જોયું તો હવામાં ઊડતું એક ઓળિયું મારી નજરે પડ્યું.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 5:1
9 Iomraidhean Croise  

પ્રભુએ મને કહ્યું, “એક મોટી લેખનપાટી લઈને તે પર મોટા અક્ષરે ‘માહેર-શાલાલ-હાશ-બાઝ’ (ત્વરિત લૂંટાલૂંટ, ઝડપી લૂંટાલૂંટ) લખ.


દૂતે મને પૂછયું, “તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું આકાશમાં ઊડતું ઓળિયું જોઉં છું; તે 9 મીટર લાંબું અને 4.5 મીટર પહોળું છે.”


તેના હાથમાં એક નાનું ખુલ્લું પુસ્તક હતું. તેણે પોતાનો જમણો પગ સમુદ્ર પર મૂક્યો, અને ડાબો પગ જમીન પર મૂક્યો.


Lean sinn:

Sanasan


Sanasan