તિતસને પત્ર 2:6 - પવિત્ર બાઇબલ C.L.6 તે જ પ્રમાણે યુવાનોને સંયમી થવાનો ઉપદેશ આપજે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તે પ્રમાણે જુવાન પુરુષોને ઠરેલ થવાને બોધ કર. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તે જ પ્રમાણે તું જુવાનોને આત્મસંયમી થવાને ઉત્તેજન આપ. Faic an caibideilપવિત્ર બાઈબલ6 એ જ રીતે, જુવાન માણસોને પણ તું શાણા થવાનું કહે. Faic an caibideil |