ગીતોનું ગીત 2:2 - પવિત્ર બાઇબલ C.L.2 કાંટાઓમાં ફૂલ હોય, તેમ નવયૌવનાઓ મધ્યે મારી પ્રિયતમા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 જેમ કાંટાઓમાં ગુલછડી [હોય છે] , તે જ પ્રમાણે કુમારિકાઓમાં મારી પ્રિયતમા છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 કાંટાઓ મધ્યે જેમ ગુલછડી હોય છે, તે જ પ્રમાણે કુમારિકાઓમાં મારી પ્રિયતમા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ2 હા, કાંટાઓ મધ્યે જેમ ગુલાબ હોય, એમ યુવતીઓ વચ્ચે મારી પ્રીતમા છે. Faic an caibideil |