રૂથ 4:7 - પવિત્ર બાઇબલ C.L.7 હવે પ્રાચીન સમયમાં ઇઝરાયલમાં વેચવા-બદલવાનું કામ આવી રીતે થતું: વેચનાર પોતાનું ચંપલ ઉતારી સાક્ષીઓની રૂબરૂમાં ખરીદનારને આપતો. વાત પાકી થઈ છે તેનો કરાર કરવાની એ રીત હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 હવે પ્રાચીન સમયમાં ઇઝરાયલમાં છુટકારો કરવાનું તથા વેચવાસાટવાનું દરેક કામ નક્કી કરવાને માટે એવો [રીવાજ] હતો કે એક માણસ પોતાનો પગરખું કાઢીને પોતાના પડોશીને આપતો; ઇઝરાયલમાં કરાર કરવા [ની રીત] એ હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 હવે પ્રાચીન કાળમાં ઇઝરાયલમાં આવી રીતે છોડાવાનો તથા વેચવા સાટવાનો એવો રિવાજ હતો કે બધી બાબતોની ખાતરી કરવા, માણસ પોતાનું પગરખું કાઢીને તે પોતાના પડોશીને આપતો; અને ઇઝરાયલમાં કાયદાકીય કરાર કરવાની આ રીત હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ7 હવે તે સમયમાં ઇસ્રાએલમાં મિલકતનું વેચાણ અથવા ફેરબદલી કરતી વખતે સોદો પાકો કરવા મૂળ માંલિક પોતાનું પગરખું કાઢીને સામાંને આપે. Faic an caibideil |