રૂથ 3:18 - પવિત્ર બાઇબલ C.L.18 નાઓમીએ તેને કહ્યું, “હવે આનું કેવું પરિણામ આવે છે તેની જાણ થતાં સુધી ધીરજ રાખ. કારણ, આ વાતનો નિવેડો લાવ્યા વગર બોઆઝ જંપીને બેસવાનો નથી.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 ત્યારે તેણે કહ્યું, “મારી પુત્રી, આ બાબતનું શું પરિણામ આવશે તે જાણતાં સુધી, તું છાનીમાની બેસી રહે; કેમ કે એ કામ આજે પૂરું કર્યા વિના તે માણસ જંપવાનો નથી.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 ત્યારે નાઓમીએ કહ્યું, “મારી દીકરી, આ બાબતનું પરિણામ શું આવે છે તે તને જણાય નહિ ત્યાં સુધી અહીં જ રહે, કેમ કે આજે તે માણસ આ કાર્ય પૂરું કર્યા વિના રહેશે નહિ.” Faic an caibideilપવિત્ર બાઈબલ18 એટલે પછી નાઓમીએ તેને કહ્યું, “માંરી દીકરી ધીરજ રાખ, અને આનું પરિણામ શું આવે છે તે જો. આજેને આજે એ કામ પૂરું કર્યા વિના તે જંપવાનો નથી.” Faic an caibideil |