રૂથ 3:17 - પવિત્ર બાઇબલ C.L.17 “તેમણે જ મને આ વીસેક કિલો જવ આપ્યા છે, કેમ કે તેમણે કહ્યું કે મારે તમારી પાસે ખાલી હાથે પાછા ફરવું નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 વળી તેણે કહ્યું, “તેણે આ છ [માપ] જવ મને આપ્યા, કેમ કે તેણે કહ્યું કે, તારી સાસુ પાસે ખાલી હાથે ન જા.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 વળી ‘તારી સાસુ પાસે ખાલી હાથે ના જા.’ એવું કહીને છ મોટા માપથી માપીને આ જવ મને આપ્યાં.” Faic an caibideilપવિત્ર બાઈબલ17 બોઆઝે તેને માંટે જે જે કર્યું હતું તે બધું રૂથે કહી સંભળાવ્યું, અને કહ્યું કે, “ઉપરાંત, તેણે મને આ છ માંપ જવ પણ આપ્યા, અને કહ્યું કે તારે ખાલી હાથે સાસુ પાસે પાછા જવાનું નથી.” Faic an caibideil |