રોમનોને પત્ર 6:18 - પવિત્ર બાઇબલ C.L.18 તમને પાપમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, અને હવે તમે સદાચારના ગુલામ છો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 એ પ્રમાણે પાપથી મુક્ત થઈને, તમે ન્યાયીપણાના દાસ થયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તે રીતે તમે પાપથી મુક્ત થઈને, ન્યાયીપણાના દાસ થયા. Faic an caibideilપવિત્ર બાઈબલ18 પાપમાંથી તમને મુક્ત કરવામાં આવ્યા છે, અને હવે તમે ન્યાયપણાના દાસ છો. Faic an caibideil |