રોમનોને પત્ર 5:4 - પવિત્ર બાઇબલ C.L.4 એટલું જ નહિ, પણ વિપત્તિઓમાં પણ હર્ષિત થઈએ છીએ. કારણ, આપણે જાણીએ છીએ કે વિપત્તિથી સહનશીલતા કેળવાય છે; સહનશીલતાથી ઘડતર થાય છે અને ઘડતર થવાથી આશા ઉદ્ભવે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને ધીરજ અનુભવને, અને અનુભવ આશાને ઉત્પન્ન કરે છે, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ધીરજથી અનુભવ અને અનુભવથી આશા ઉત્પન્ન થાય છે; Faic an caibideilપવિત્ર બાઈબલ4 આપણી ધીરજ, એ આપણી દૃઢ મક્કમતાની સાબિતી છે. આ સાબિતી આપણને આશા આપે છે. Faic an caibideil |