Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 4:22 - પવિત્ર બાઇબલ C.L.

22 એટલે જ અબ્રાહામને તેના વિશ્વાસને લીધે ઈશ્વરે પોતાની સમક્ષ સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સંસ્થાપિત થયેલો ગણ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 તેથી [તેનો વિશ્વાસ] તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તેથી તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 તો આમ, “દેવે ઈબ્રાહિમના વિશ્વાસનો સ્વીકાર કર્યો અને એ વિશ્વાસે જ ઈબ્રાહિમને દેવ સાથે ન્યાયી બનાવ્યો.”

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 4:22
3 Iomraidhean Croise  

અબ્રામે એ સંબંધી પ્રભુ પર વિશ્વાસ કર્યો અને તેથી પ્રભુએ તેના પર પ્રસન્‍ન થઈને તેનો સુમેળમાં આવેલ વ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો.


કારણ, ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “અબ્રાહામે ઈશ્વર પર વિશ્વાસ કર્યો, અને એ વિશ્વાસને લીધે તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણાયો.”


જે માણસને ઈશ્વર તેનાં કાર્યોને લક્ષમાં લીધા વિના જ તેમની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણે છે, તેને ધન્ય છે, એવું દાવિદ પણ કહે છે:


Lean sinn:

Sanasan


Sanasan