સંદર્શન 18:1 - પવિત્ર બાઇબલ C.L.1 એ પછી મેં બીજા એક દૂતને સ્વર્ગમાંથી નીચે આવતો જોયો. તેને વિશાળ સત્તા આપવામાં આવી હતી અને તેના તેજથી આખી પૃથ્વી ઝળહળી ઊઠી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 એ પછી મેં બીજા એક દૂતને આકાશમાંથી ઊતરતો જોયો, તેને મોટા અધિકાર [મળેલો] હતો. અને તેની પ્રભાથી પૃથ્વી પ્રકાશિત થઈ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 એ પછી મેં બીજા એક સ્વર્ગદૂતને સ્વર્ગથી ઊતરતો જોયો; તેને મોટો અધિકાર મળેલો હતો; અને તેના ગૌરવથી પૃથ્વી પ્રકાશિત થઈ. Faic an caibideilપવિત્ર બાઈબલ1 પછી મેં બીજા એક દૂતને આકાશમાંથી નીચે આવતા જોયો. આ દૂત પાસે વધારે સત્તા હતી. તે દૂતના મહિમાથી પૃથ્વી પ્રકાશિત થઈ. Faic an caibideil |