સંદર્શન 16:20 - પવિત્ર બાઇબલ C.L.20 બધા જ ટાપુઓ ખસી ગયા અને બધા જ પર્વતો અદૃશ્ય થઈ ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 દરેક બેટ નાઠો, અને પહાડોનો પત્તો લાગ્યો નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 ટાપુઓ અદ્રશ્ય થઈ ગયા, અને પહાડોનો પત્તો લાગ્યો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ20 દરેક ટાપુ અદૃશ્ય થઈ ગયા. અને ત્યાં કોઈ પર્વત રહયો ન હતો. Faic an caibideil |