સંદર્શન 14:16 - પવિત્ર બાઇબલ C.L.16 પછી વાદળ પર બિરાજનારે પોતાનું દાતરડું ચલાવ્યું અને પૃથ્વીની ફસલ લણાઈ ગઈ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 ત્યારે વાદળા પર બેઠેલા [પુરુષે] પૃથ્વી પર પોતાનું દાતરડું નાખ્યું. એટલે પૃથ્વી પરના પાકની કાપણી કરવામાં આવી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 ત્યારે વાદળાં પર બેઠેલા પુરુષે પૃથ્વી પર પોતાનું દાતરડું ચલાવ્યું; એટલે પૃથ્વી પરનાં પાકની કાપણી કરવામાં આવી. Faic an caibideilપવિત્ર બાઈબલ16 તેથી જે વાદળ પર બેઠો હતો તેણે પૃથ્વી પર દાતરડું ચલાવ્યું અને પૃથ્વીની ફસલ લણાઈ ગઈ. Faic an caibideil |