Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 10:11 - પવિત્ર બાઇબલ C.L.

11 પછી મને કહેવામાં આવ્યું, “ઘણી પ્રજાઓ, રાષ્ટ્રો, ભાષાઓ અને રાજાઓને જે થવાનું છે તે વિષે ઈશ્વરનું ભવિષ્યકથન પ્રગટ કર.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ત્યારે મને એમ કહેવામાં આવે છે, “ઘણા લોકો તથા દેશો તથા ભાષાઓ તથા રાજાઓ વિષે તારે પ્રબોધ કરવો જોઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પછી મને એવું કહેવામાં આવ્યું કે ઘણાં પ્રજાઓ, દેશો, ભાષાઓ તથા રાજાઓ વિષે તારે પ્રબોધ કરવો જોઈએ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 પછી મને કહેવામા આવ્યું હતું કે, “તારે ફરીથી ઘણી જાતિના લોકો, ઘણાં દેશો, ભાષાઓ અને રાજાઓ વિષે પ્રબોધ કરવો જોઈએ.”

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 10:11
13 Iomraidhean Croise  

મેં બેબિલોન દેશ વિરુદ્ધ જે જે ધમકી ઉચ્ચારી છે અને યર્મિયા બધી પ્રજાઓ વિરુદ્ધ જે બોલ્યો છે અને આ પુસ્તકમાં નોંધાયેલું છે તે પ્રમાણે હું આફતો લાવીશ.


તેમણે કહ્યું,: “તું આ હાડકાંને સંદેશ સંભળાવ. એ સૂકાં હાડકાંને કહે કે તેઓ પ્રભુનો સંદેશ સાંભળે.


ઈશ્વરે મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, તું પવનને ઉદ્દેશીને સંદેશ પ્રગટ કર. પવનને કહે કે, ‘પ્રભુ પરમેશ્વર તને ચારે દિશામાંથી ફૂંકાવાની આજ્ઞા આપે છે. તું આ મૃતદેહોમાં પ્રાણ પૂર કે જેથી તેઓ જીવતાં થાય.”


મેં તેના હાથમાંથી નાનું પુસ્તક લીધું અને ખાધું, તો તે મધ જેવું મીઠું લાગ્યું. પણ જ્યારે હું તે ગળી ગયો ત્યારે તે પેટમાં કડવું થઈ ગયું.


પછી મને માપદંડ જેવી લાકડી આપવામાં આવી અને કહેવામાં આવ્યું, “ઊઠ, ઈશ્વરના મંદિરનું તથા વેદીનું માપ લે અને જેઓ મંદિરમાં ભજન કરે છે તેમની ગણતરી કર.


દરેક પ્રજા, જાતિ, ભાષા અને રાષ્ટ્રના લોકો તેમનાં શબને સાડાત્રણ દિવસ સુધી જોયા કરશે અને તેમને દફનાવવા દેશે નહિ.


પછી મેં એક દૂતને ઊંચે હવામાં ઊડતો જોયો. તેની પાસે દરેક રાષ્ટ્ર, જાતિ, ભાષા અને પ્રજાને પ્રગટ કરવા માટે સાર્વકાલિક શુભસંદેશ હતો.


જેમાંના પાંચનું પતન થયું છે, એક રાજ કરે છે અને એક હજી આવવાનો છે. તે આવે ત્યારે તે થોડો જ સમય ટકશે.


જે દશ શિંગડાં તેં જોયાં, તે દશ રાજાઓ છે. તેમને હજી રાજ્યાધિકાર મળ્યો નથી, પરંતુ તેમને પેલા પશુ સાથે એક ઘડીભર રાજ્ય કરવાનો અધિકાર આપવામાં આવશે.


દૂતે મને એ પણ કહ્યું, “જે ઘણાં પાણી તેં જોયાં, જેના પર પેલી વેશ્યા બેઠી છે, તે તો પ્રજાઓ, લોકો, રાષ્ટ્રો અને ભાષાઓ છે.


વળી, તેમણે નવું ગીત ગાયું: “તમે પુસ્તકની મુદ્રાઓ તોડીને તે ઉઘાડવાને સમર્થ છો. કારણ, તમારું બલિદાન કરવામાં આવ્યું હતું, અને તમારા રક્તથી તમે પ્રત્યેક જાતિ, ભાષા, રાષ્ટ્ર અને પ્રજામાંથી ઈશ્વરને માટે તમારા લોકને ખરીદી લીધા છે.


Lean sinn:

Sanasan


Sanasan