Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 98:7 - પવિત્ર બાઇબલ C.L.

7 પ્રભુની સમક્ષ સમુદ્ર અને તેનાં મોજાં ગર્જના કરો; પૃથ્વી અને તેના સર્વ નિવાસીઓ ગાજી ઊઠો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 સમુદ્ર તથા તેનું સર્વસ્વ, જગત તથા તેમાંના રહેવાસીઓ, ગાજો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 સમુદ્ર તથા તેનું સર્વસ્વ, જગત અને તેમાંના સર્વ રહેવાસીઓ, ગાજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 સઘળા સમુદ્રોને ત્યાં સંચરનારા ર્ગજી ઊઠો, આખું જગત અને આ ધરતી પર રહેનારાં ગાજો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 98:7
4 Iomraidhean Croise  

પૃથ્વી અને તેનું સર્વસ્વ પ્રભુનાં છે; દુનિયા અને તેના પર વસનારાં બધાં તેમનાં જ છે.


પ્રભુ આવે ત્યારે તેમની સમક્ષ આકાશો આનંદ કરો, અને પૃથ્વી હરખાઓ; સમુદ્ર અને તેમાંનાં સર્વ જીવો ગર્જના કરો;


હે આકાશો, આનંદ કરો! હે પૃથ્વી, હર્ષનાદ કર! હે પર્વતો, જયજયકાર કરો! કારણ, પ્રભુએ પોતાના લોકને દિલાસો આપ્યો છે. તેમણે પોતાના દુ:ખી લોક પર દયા દાખવી છે.


જેમ ભૂમિ અંકુર ઉગાવે અને વાડી વાવેલાં બીને ફૂટાવે તેમ તમામ પ્રજાઓની સમક્ષ પ્રભુ પરમેશ્વર ન્યાયદત્ત છુટકારો અને સ્તુતિ ઊગી નીકળે તેવું કરશે.


Lean sinn:

Sanasan


Sanasan