ગીતશાસ્ત્ર 95:8 - પવિત્ર બાઇબલ C.L.8 “તમારા પૂર્વજોએ, રણપ્રદેશમાં મરીબા અને માસ્સામાં હઠીલા દયના બનીને મારી ક્સોટી કરી તેવા તમે ન બનો; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 જેમ મરીબામાં, અને જેમ અરણ્યમાં માસ્સાને દિવસે, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 “મરીબાહમાં કર્યાં હતાં તેમ, તમારા હૃદય કઠણ ન કરો, અને જેમ અરણ્યમાં માસ્સાને દિવસે, Faic an caibideilપવિત્ર બાઈબલ8 દેવ કહે છે, “ઇસ્રાએલી લોકોએ અરણ્યમાં મરીબાહમાં તથા માસ્સાહમાં, પોતાના હૃદય કઠણ કર્યા, તેવું તમે કરશો નહિ. Faic an caibideil |