ગીતશાસ્ત્ર 94:22 - પવિત્ર બાઇબલ C.L.22 પરંતુ પ્રભુ મારા સંરક્ષક ગઢ છે, અને મારા ઈશ્વર મારા શરણરૂપી ખડક છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 પણ યહોવા મારો ગઢ છે; અને મારા ઈશ્વર મારા આશ્રયના ખડક છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 પણ યહોવાહ મારો ઊંચો ગઢ છે અને મારા ઈશ્વર મારા આશ્રયના ખડક છે. Faic an caibideilપવિત્ર બાઈબલ22 પણ યહોવા મારા ગઢ છે, અને મારો દેવ મારા સાર્મથ્યવાન ખડક છે; અને હું તેમનો આશ્રય લઉં છું. Faic an caibideil |