ગીતશાસ્ત્ર 94:21 - પવિત્ર બાઇબલ C.L.21 તેઓ તો નેકજનો વિરુદ્ધ સંપ કરે છે, અને નિરપરાધીઓને મૃત્યુદંડ અપાવે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 તેઓ ન્યાયીઓને દુ:ખ આપવા એકત્ર થાય છે, અને નિરપરાધીને ગુનેગાર ઠરાવે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તેઓ ન્યાયીઓની વિરુદ્ધ કાવતરાં રચે છે અને નિર્દોષને દોષિત ઠરાવીને તેઓને મૃત્યદંડ આપે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ21 તેઓ સારા લોકો પર હુમલો કરે છે; તેઓ નિર્દોષને દોષિત ઠરાવીને તેમને મૃત્યદંડ આપે છે. Faic an caibideil |