ગીતશાસ્ત્ર 93:4 - પવિત્ર બાઇબલ C.L.4 મહાસાગરની પ્રચંડ ગર્જના કરતાં અધિક પ્રચંડ અને સાગરનાં મોજાં કરતાં વધુ શક્તિશાળી તેવા પ્રભુ આકાશોમાં સર્વોપરી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 ઘણાં પાણીઓના ખળભળાટ કરતાં, સમુદ્રનાં પરાક્રમી મોજાં કરતાં, યહોવા પરમ ઊંચામાં પરાક્રમી છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ઘણા પાણીઓના ખળખળાટ કરતાં, સમુદ્રનાં પરાક્રમી મોજાં કરતાં, યહોવાહ પરમ ઊંચામાં પરાક્રમી છે. Faic an caibideilપવિત્ર બાઈબલ4 તમે વધુ ગર્જના કરતાં સમુદ્રોથી વધારે શકિતશાળી છો, અને સમુદ્રોનાઁ મોજાઁઓથી વધારે બળવાન. ઉપરવાળો દેવયહોવા,પરમ ઊંચામાં પરાક્રમી છે. Faic an caibideil |