Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 86:6 - પવિત્ર બાઇબલ C.L.

6 હે પ્રભુ, મારી પ્રાર્થના પર કાન ધરો; સહાય માટેની મારી આજીજી પર લક્ષ દો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 હે યહોવા, મારી પ્રાર્થનાને કાન ધરો; મારી આજીજી સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારી વિનંતી સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો; મારી કૃપા માટેની પ્રાર્થના સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 86:6
5 Iomraidhean Croise  

હે પ્રભુ, હવે તમે મારી પ્રાર્થના તથા તમારાથી ડરીને અદબ રાખનારા તમારા અન્ય સેવકોની પ્રાર્થના સાંભળો. આજે મને એવી સફળતા આપો કે જેથી મારા પર રાજાની કૃપા થાય.” એ સમયે હું રાજાને પીણું પીરસનાર હતો.


હે પ્રભુ, મારો સાદ સાંભળો; દયા માટેની મારી યાચના પ્રત્યે તમારા કાન દો.


હે પ્રભુ, ન્યાય માટેની મારી યાચના સાંભળો, મારા પોકાર પ્રત્યે લક્ષ આપો; મારી પ્રાર્થના પ્રત્યે કાન દો, કારણ, તે નિષ્કપટ હોઠોમાંથી નીકળી છે.


હે ઈશ્વર, મારી પ્રાર્થના પ્રત્યે કાન ધરો; મારી અરજથી પોતાને સંતાડશો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan