ગીતશાસ્ત્ર 85:11 - પવિત્ર બાઇબલ C.L.11 લોકની નિષ્ઠા ધરતી પરથી ઊગી નીકળશે, અને ઈશ્વરની ઉદ્ધારક શક્તિ સ્વર્ગમાંથી નીચે દષ્ટિ કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 સત્યતા પૃથ્વીમાંથી નીકળી આવે છે; અને ન્યાયીપણાએ આકાશમાંથી નજર કરી છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પૃથ્વીમાંથી સત્ય ઉપર ઊંચે જાય છે. અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે. Faic an caibideilપવિત્ર બાઈબલ11 પૃથ્વીમાંથી સત્ય ઉપર ઉંચે જાય છે. અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે. Faic an caibideil |