ગીતશાસ્ત્ર 83:15 - પવિત્ર બાઇબલ C.L.15 તમારી આંધીથી તેમનો પીછો કરો, અને તમારા ભયાનક વાવાઝોડાથી તેમને ભયભીત કરો; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તમે તમારી આંધીથી તેઓનો પીછો પકડો, અને તમારા તોફાનથી તેઓને ત્રાસ પમાડો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તમારા વંટોળિયાઓથી અને તમારા તોફાનોથી તેમનો પીછો કરો અને તેમને ત્રાસ પમાડો. Faic an caibideilપવિત્ર બાઈબલ15 તમારા વંટોળિયાઓ અને તોફાનોથી તેમનો પીછો કરો અને તેમને ડરાવો. Faic an caibideil |