ગીતશાસ્ત્ર 81:5 - પવિત્ર બાઇબલ C.L.5 જ્યારે ઈશ્વર ઇજિપ્તની સામે પડયા ત્યારે તેમણે યોસેફના કુળને એ આજ્ઞા આપી. મેં એક વાણી સાંભળી જે હું સમજી શક્યો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તે મિસર દેશની સામે નીકળ્યા ત્યારે તેમણે યૂસફમાં એ સાક્ષી ઠરાવી; હું ઓળખતો નહોતો એવાની વાણી મેં [ત્યાં] સાંભળી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જ્યારે તે મિસર દેશની સામે નીકળ્યા ત્યારે તેમણે યૂસફમાં એ સાક્ષી ઠરાવી; હું ઓળખતો નહોતો એવાની વાણી મેં ત્યાં સાંભળી, Faic an caibideilપવિત્ર બાઈબલ5 જ્યારે તે મિસરમાંથી ઇસ્રાએલીઓને લાવ્યાં ત્યારે દેવે યૂસફ સાથે કરાર કર્યો; જ્યાં અમે એક ભાષા સાંભળી જે અમે સમજ્યાં નથી. Faic an caibideil |