ગીતશાસ્ત્ર 69:34 - પવિત્ર બાઇબલ C.L.34 આકાશ અને પૃથ્વી ઈશ્વરનું સ્તવન કરો, સમુદ્રો અને તેમાંનાં સર્વ જળચરો તેમની સ્તુતિ કરો; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો, સમુદ્રો તથા તેમાંનાં સર્વ જળચર તેમની સ્તુતિ કરો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો, સમુદ્રો તથા તેમાંનાં સર્વ જળચર તેમની સ્તુતિ કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ34 આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો; સમુદ્રો તથાં તેમાનાં સર્વ જળચર તેમની સ્તુતિ કરો. Faic an caibideil |