ગીતશાસ્ત્ર 66:11 - પવિત્ર બાઇબલ C.L.11 તમે અમને જાળમાં પડવા દીધા, અને અમારી પીઠ પર ભારે બોજ મૂક્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તમે અમને જાળમાં પાડયા; તમે અમારી કમરો પર ત્રાસદાયક બોજો મૂક્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તમે અમને તમારી જાળમાં પકડ્યા છે; તમે અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ11 તમે અમને તમારી જાળમાં પકડ્યાં છે; અને અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે. Faic an caibideil |